વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશ અણઘણે વચનામૃતથી ભાદા ગામ સુધીના રોડના પહોળીકરણ અને રીકાર્પેટિંગ કામની શરૂઆત કરી

વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશ અણઘણે વચનામૃતથી ભાદા ગામ સુધીના રોડના પહોળીકરણ અને રીકાર્પેટિંગ કામની શરૂઆત કરી

na

વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશ અણઘણે વચનામૃત વિસ્તારથી ભાદા ગામને જોડતા માર્ગ પર મહત્વપૂર્ણ વિકાસ કામગીરીની શરૂઆત કરાવી છે. જરૂરિયાત મુજબ રોડના આગળના ભાગને પહોળો કર્યા બાદ, સમગ્ર રોડનું છેક સુધી રીકાર્પેટિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ કામગીરીથી વાહન વ્યવહાર સુગમ બનશે, માર્ગ સુરક્ષા વધશે અને સ્થાનિક નાગરિકોને સરળ અને સુવિધાજનક આવાગમન મળશે. લાંબા સમયથી ચાલી આવતી રોડની સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

આ વિકાસ કાર્યને લઈને વિસ્તારના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart