વોર્ડ નં. 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાની હાજરીમાં કઠોદરામાં ભવ્ય જનસભા, અનેક લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું

વોર્ડ નં. 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાની હાજરીમાં કઠોદરામાં ભવ્ય જનસભા, અનેક લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું

na

આજ રોજ કઠોદરા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ, જેમાં વોર્ડ નં. 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયા પણ હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સભા દરમિયાન વિસ્તારના જાગૃત મહિલા રિંકલબેન પોશિયા પોતાની ટીમ સાથે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા, સાથે સાથે વિસ્તારના અન્ય જાગૃત નાગરિકોએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું.

આ પ્રસંગે પાર્ટીના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કરી પાર્ટીની નીતિઓ અને કાર્યશૈલી પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ દર્શાવ્યો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart