વોર્ડ 17 કોર્પોરેટર સ્વાતી ક્યાડા દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે સહયોગ

વોર્ડ 17 કોર્પોરેટર સ્વાતી ક્યાડા દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે સહયોગ

na

વોર્ડ 17ની કોર્પોરેટર એડ. સ્વાતી ક્યાડાએ ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા SIR (Systematic Voters’ Information Revision) અભિયાનમાં સક્રિય ભાગ લીધો.

કામરેજ વિધાનસભા, જેમાં વોર્ડ 17 – પુણા પૂર્વ (સુરત) સામેલ છે, ત્યાં તેમણે પોતાને ફાળવેલી વિવિધ શક્તિ કેન્દ્રોની મુલાકાત લીધી. ત્યાં તેમણે શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને સ્થાનિક BLO સાથે મળીને મતદાર યાદી સુધારણા અને સુધારણા ફોર્મ ભરવામાં નાગરિકોને સહયોગ આપ્યો.

સ્વાતી ક્યાડાએ તમામ નાગરિકોને અપીલ કરી કે SIR અભિયાન દરમિયાન BLO ને સંપૂર્ણ સહયોગ આપીને મતદાર યાદી વધુ શુદ્ધ અને પારદર્શક બનાવવા મદદરૂપ બનવું.

એડ. સ્વાતી ક્યાડા

વોર્ડ 17 કોર્પોરેટર

સુરત મહાનગરપાલિકા

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart