સુરત વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે મોદીજીના જીવન આધારિત "સેવા પખવાડિયા" પ્રદર્શનમાં ભાગ લીધો

સુરત વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે મોદીજીના જીવન આધારિત "સેવા પખવાડિયા" પ્રદર્શનમાં ભાગ લીધો

na

 વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત "સેવા પખવાડિયા" અંતર્ગત વિશેષ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે સક્રિય હાજરી આપી.

સુરત કિલ્લા નજીક આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીના પ્રેરણાદાયક જીવનપ્રસંગોને ઉજાગર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લિટલ મિલેનિયમ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન દ્વારા મોદીજીના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો અવસર મળ્યો છે અને જનસેવા માટે નવા સંકલ્પ લેવાનો મોકો પણ પ્રાપ્ત થયો છે

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart