વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા સિમાડા અને સરથાણા ચાર રસ્તાના જંકશનોનું રીકાર્પેટિંગ પૂર્ણ

વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા સિમાડા અને સરથાણા ચાર રસ્તાના જંકશનોનું રીકાર્પેટિંગ પૂર્ણ

na

વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણ કાર્યક્ષેત્રમાં આવેલા સિમાડા ચાર રસ્તા અને સરથાણા ચાર રસ્તાના બ્રિજ નીચેના જંકશનો ખૂબ જ બિસ્માર હાલતમાં હતા. આ કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને જંકશનો પર જૂનો રોડ ઉતારી નવી રીતે રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેમજ મુસાફરોની સલામતી વધશે. કોર્પોરેટર મહેશ અઘાણે જણાવ્યું હતું કે વોર્ડના દરેક વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવા સતત વિકાસકાર્યો કરવામાં આવશે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart