વોર્ડ ૧૭ની કોર્પોરેટર સ્વાતી ક્યાડાએ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભાગ લીધો

વોર્ડ ૧૭ની કોર્પોરેટર સ્વાતી ક્યાડાએ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભાગ લીધો

na

વોર્ડ ૧૭ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાએ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભાગ લઈને ભક્તો માટે માતા ખોડલના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત કર્યો.

આ પ્રસંગે માનનીય ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને વોર્ડના અન્ય હોદેદારો હાજર રહ્યા. સન્માનિત મહેમાનો અને ઉપસ્થિત લોકોએ માતા ખોડલની આરતીમાં ભાગ લઈને ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉત્સવની ઉજવણી કરી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart