ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગપતિ નીખિલ કામથ સાથે કરી વિચારવિમર્શ બેઠક

ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગપતિ નીખિલ કામથ સાથે કરી વિચારવિમર્શ બેઠક

na

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ નીખિલ કામથ સાથે સકારાત્મક અને વિચારપ્રેરક મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિષયો પર ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી, જેમાં નવીન વિચારસરણી અને વ્યવહારુ અમલ પર ભાર મૂકાયો.

ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નીખિલ કામથ હંમેશા સરળ અને વ્યવહારુ અમલ સાથે તાજા વિચારો રજૂ કરે છે, જે હંમેશા પ્રેરણાદાયક સાબિત થાય છે. આવા સંવાદો નવી દૃષ્ટિ અને નવી વિચારસરણીને જન્મ આપે છે તેમ તેમણે કહ્યું.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart