BJP ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની બેઠક ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ

BJP ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની બેઠક ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ

na

BJP ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની બેઠક આજે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા અને મીડિયા સંચાલન, સંકલન તથા આગામી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન પૂરું પાડ્યું.

બેઠકમાં પાર્ટીના મીડિયા આઉટરીચને વધુ મજબૂત બનાવવાની યોજનાઓ તેમજ સંગઠનના સંચાર કાર્યને તેજ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart