આમ આદમી પાર્ટી સુરતના નેતા અશોક ગોહિલ દ્વારા સુરત કાર્યાલય ખાતે AAPની સ્થાપના દિવસની ઉજવણી

આમ આદમી પાર્ટી સુરતના નેતા અશોક ગોહિલ દ્વારા સુરત કાર્યાલય ખાતે AAPની સ્થાપના દિવસની ઉજવણી

na

આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી સુરત કાર્યાલય ખાતે ઉત્સાહભેર યોજાઈ. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિ રહી.

કાર્યક્રમ દરમિયાન AAP સુરતના નેતા અશોક ગોહિલ, પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરસેવકોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું અને મિઠાઈ વહેંચીને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart